નવી દિલ્હી, તા. 10 જૂન
વીમાનો ક્લેઈમ
રેશિયો (પ્રીમિયમના પ્રમાણમાં દાવાની ટકાવારી) ઓછો થયો છતાં પ્રીમિયમમાં ગેરવાજબી
વધારો કરનારી આરોગ્ય વીમા કંપનીઓએ આકરાં પગલાંનો સામનો કરવો પડે તેવો સંભવ છે,
એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રકારની કામગીરીમાં
અમુક ખાનગી કંપનીઓ સંડોવાઈ હોવાનું જણાયું છે અને તેમની સામે એકાદ…..