મુંબઈ, તા. 10 જૂન
રિઝર્વ બૅન્કે
રેપો રેટમાં 50 બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો તેના પગલે જાહેર ક્ષેત્રની
બૅન્કોએ તેમના ધિરાણદરોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. જોકે,
એક બદલાવ એ હશે કે જૂના ધિરાણકર્તાઓને નવા કરતાં વધુ ફાયદો
થઈ શકે છે, કારણ કે બૅન્કો બજાર હિસ્સો મેળવવા માટે સ્પર્ધાત્મકતા કરતી
બૅન્કો હોમ લોન પર પ્રેડમાં ફેરફાર કરે તેવી શક્યતા…..