એજન્સીસ
નવી દિલ્હી,
તા. 10 જૂન
ચીને રેર અર્થ
એલિમેન્ટસ (દુર્લભ ખનિજો) તથા સંબંધિત મેગ્નેટ્સની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતાં
દેશના અૉટો અને વ્હાઇટ ગૂડ્સ ગ્રાહકોપયોગી જેવી ચીજવસ્તુઓના ક્ષેત્રમાં થોડો સમય
માટે તકલીફ થશે. આમ છતાં સરકાર સક્રિયપણે વિકલ્પોની ચકાસણી કરી રહી છે. ભારત
રાજદ્વારી પ્રયત્નો કરી રહ્યું છે તેમ જ પુરવઠાની નવી સાંકળ…..