એજન્સીસ
નવી દિલ્હી,
તા. 10 જૂન
ભારતની વસતિ 2025ના વર્ષમાં 146 કરોડ થવાનો અંદાજ છે અને વિશ્વમાં સૌથી વધુ વસતિ ધરાવતા
દેશ તરીકે ભારત પ્રથમ ક્રમાંકે ચાલુ રહેશે,
એમ યુનાઈટેડ નેશન્સના નવા ડેમોગ્રાફિક રિપોર્ટે જણાવ્યું
છે. આ રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે મહિલાઓના પ્રજોત્પત્તિનો દર વસ્તી
ટકાવવા માટે જરૂરી એવા પ્રતિસ્થાપન દર કરતા….