એજન્સીસ
બૅર્ન,
તા. 10 જૂન
દેશની નિકાસને
વેગવાન બનાવવાના હેતુથી નવા બજારોમાં નવા પ્રોડક્ટસ રજિસ્ટર કરવામાં ખાસ કરીને
એમએસએમઈ નિકાસકારોને ભંડોળ પૂરું પાડી તેમને પ્રોત્સાહન આપતી યોજના ઘડવા સરકાર
વિચારી રહેલ છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે અહીં જણાવ્યું
છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા રજિસ્ટ્રેશનના સમગ્ર ખર્ચને…..