આ વર્ષે ચીકુ પકવતા ખેડૂતોને શરૂઆતમાં $ 1500 સુધીના ભાવ મળ્યા
ખ્યાતિ
જોશી
સુરત,
તા. 13 જૂન
છેલ્લાં પાંચ
વર્ષથી કમોસમી વરસાદ પડવાનો ક્રમ વધ્યો છે. આ વર્ષે મે માસમાં ત્રણ વખત કમોસમી
વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાની ખેતી કરતાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વખત
આવ્યો હતો. વર્ષમાં એક વખત આવતી આંબાની સિઝન નિષ્ફળ નીવડે તો ખેડૂતો આર્થિક રીતે
પાયમાલ થાય છે. જેના કારણે ઘણાં ખેડૂતોએ આ વર્ષે ચીકુની ખેતી….