અમેરિકન ફેડની બેઠક પહેલાં સાવચેત વલણ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 17 જૂન
ઈઝરાયલ ઈરાન વચ્ચેના સંઘર્ષના કારણે મંગળવારે ભારતીય બજારોમાં નફાતારવણી જોવા મળી હતી. સેન્સેક્ષ 212.85 પૉઈન્ટ્સ (0.26 ટકા) ઘટીને 81,583.30 પૉઈન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફટી 93.10 પૉઈન્ટ્સ....