ખ્યાતિ જોશી
સુરત, તા. 17 જૂન
રાજ્યની 65 ટકા કેરીનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામથી માંડી સુરતના પટ્ટામાં થાય છે. કેરી ઉપરાંત ચીકુ, કેળા, દાડમ સહિતના અનેક બાગાયતી પાકોનું મોટું કેન્દ્ર દક્ષિણ ગુજરાત છે. ખેડૂતો પોતાના પાકની નિકાસ કરવા ઉત્સુક.....