અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 17 જૂન
કેસર કેરીની મોસમ હવે મોટેભાગે વિદાય લઇ ચૂકી છે ત્યારે મીઠા મેવા તરીકે વિખ્યાત ખારેકનો આરંભ થવાની ઘડી ગણાય રહી છે. ખારેક આમ તો કચ્છ વિસ્તારનું ફળ ગણાય છે. જોકે છેલ્લાં દાયકામાં સૌરાષ્ટ્રમાં ખાસ્સો વિસ્તાર થઇ ગયો છે એટલે જૂનના બીજા સપ્તાહમાં બજારમાં.....