એજન્સીસ
નવી દિલ્હી, તા. 17 જૂન
સિંધુ નદીનાં પાણીના ઉપયોગ માટે ભારત સરકારે ટૂંકા ગાળાના પગલાં લીધા બાદ હવે વધુ મોટી યોજના ઘડી રહી છે. એક 113 કિમી લાંબી કેનાલ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી સિંધુ નદીનું વધારાનું પાણી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં.....