• શુક્રવાર, 06 માર્ચ, 2026

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ : જહાજી નૂરભાડાંમાં ઉછાળો

એજન્સીસ

નવી દિલ્હી, તા. 17 જૂન

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે નિકાસી શિપમેન્ટના ખર્ચમાં 50 ટકાનો જબ્બર વધારો થવાથી પશ્ચિમ એશિયામાં વ્યાપાર રૂટ ખોરવાઈ જવાનો ખતરો સર્જાયો છે. સંઘર્ષને કારણે સર્જાયેલી સ્થિતિનો ક્યાસ મેળવવા અને પ્રતિભાવ જાણવા સરકાર નિકાસકારો.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.