• મંગળવાર, 08 જુલાઈ, 2025

વડા પ્રધાન મોદી જી-7 શિખર મંત્રણા માટે કૅનેડા પહોંચ્યા

ટ્રમ્પે ઉતાવળે પરિષદ છોડી

એજન્સીસ

મોન્ટ્રીઅલ, તા. 17 જૂન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7ની શિખર પરિષદમાં હાજરી આપવા એક દાયકામાં સૌપ્રથમવાર કૅનેડા પહોંચ્યા છે. ઈરાન - ઈઝરાયલ વચ્ચે સંઘર્ષને પગલે મધ્ય પૂર્વમાં વધતી જતી તંગદિલી તેમ જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની..... 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.