• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

મિની ડીલમાં અમેરિકા સ્ટીલ, ઍલ્યુમિનિયમ, અૉટો ઉપરની જકાત ઘટાડે તેવી શક્યતા ઓછી

એજન્સીસ     

નવી દિલ્હી, તા. 1 જુલાઈ

ભારત - અમેરિકા વચ્ચે એક નાના વેપારી કરાર (મિની ટ્રેડ ડીલ)ની વાટાઘાટો અત્યારે ચાલી રહી છે તેમાં અમેરિકા ભારતને સ્ટીલ, એલ્યુમિનિયમ અને અૉટો મોબાઈલ્સની જકાતમાં છૂટછાટ આપે તેવી શક્યતા ઓછી છે. આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી વેપાર કરાર (બીટીએ)ના પ્રથમ તબક્કાના વધુ વિસ્તૃત કરાર થશે તેમાં આ બાબતનો સમાવેશ થવાની શક્યતા છે, એમ એક માહિતગાર સૂત્રએ જણાવ્યું…..

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.