જીએસટીનો 12 ટકાનો સ્લેબ સમાપ્ત થવાની ચર્ચા : રોજિંદા ઉપયોગની વસ્તુઓ ઉપર રાહત મળી શકે
નવી દિલ્હ, તા. 4 જુલાઈ
આવકવેરામાં રાહત બાદ હવે કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને વધુ એક મોટી રાહત આપવાની તૈયારીમાં છે. સુત્રો અનુસાર ટૂંક સમયમાં જીએસટી દરોમાં ભારે ઘટાડો કરવામાં આવી શકે છે. જેનાથી સામાન્ય માણસની રોજિંદી.....