• મંગળવાર, 08 જુલાઈ, 2025

તીવ્ર વધઘટ વચ્ચે દિગ્ગજ શૅરોની લેવાલીએ બજાર વધ્યું

સેન્સેક્ષ 193 અને નિફ્ટી 56 પૉઈન્ટ્સ વધ્યો

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 4 જુલાઈ

સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે બજારમાં તીવ્ર વધઘટ જોવા મળી હતી. છેલ્લે બૅન્કિંગ અને અન્ય ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં લેવાલી નીકળતાં બજાર વધ્યું હતું. સેન્સેક્ષ 193.42 પોઈન્ટ્સ (0.23 ટકા) વધીને 83,432.89.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.