• મંગળવાર, 08 જુલાઈ, 2025

સાબરકાંઠામાં ભારે વરસાદથી પાકને મોટું નુકસાન થયું

સરકાર સર્વે કરાવીને સહાય ચૂકવે તેવી માગ 

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 4 જુલાઇ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. જેના પગલે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ છે. ખેડૂતોને પાકનું ભારે નુકસાન થયું છે. બીજી તરફ ડ્રીપ સહિત ખૂબ મોટું નુકસાન થયું છે, ત્યારે આ મામલે સ્થાનિક ધારાસભ્ય.......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.