રાજ્યના રમતગમત પ્રધાન સહિત ઈંઘઅ પ્રમુખ પીટી ઉષાએ લુસાનની મુલાકાત લીધી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 4 જુલાઇ
આગામી 2036 ઓલિમ્પિક માટે ગુજરાત કમર કસી રહ્યુ છે. એટલુ જ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ વિસ્તારોને વિકસિત કરવાની સાથે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખાને સવલતો......