ઉત્તર ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો વાવણીમાં જોતરાયા
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 4 જુલાઇ
ઉત્તર ગુજરાતમાં વરસાદની ખેંચ હતી અને છેલ્લાં ત્રણ દિવસથી સારો વરસાદ પડ્યો હોવાથી હવે ખેડૂતો ખુશ છે. જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે બગાડ પણ થયો છે. અલબત્ત હવે પાણીની સ્થિતિ સુધરવાને લીધે.....