બૅન્ક નિફ્ટીમાં જોરદાર ઘાલમેલ કરી હોવાની સેબીને શંકા
એજન્સીસ
મુંબઈ, તા. 4 જુલાઈ
સેબીએ અમેરિકી કંપની જેન સ્ટ્રીટ ઉપર શૅરબજારમાં રૂા. 43,289 કરોડનું કથિત કૌભાંડ કરવા બદલ કામગીરી હાથ ધરી છે અને તેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે તેની રૂા. 4843 કરોડની સંપત્તિ જપ્ત......