અૉપરાટિંગ માર્જિનમાં ઘટાડો થવા છતાં ક્રેડિટ પ્રોફાઇલ સ્થિર રહેશે
મુંબઈ, તા. 18 જુલાઈ
આ નાણાં વર્ષે દેશની ખાદ્ય તેલ રિફાઇનરીઓનાં વળતર ઘટવાને કારણે તેમની આવક વાર્ષિક ધોરણે બેથી ત્રણ ટકા ઘટીને 2.6 લાખ કરોડ રૂપિયા થવાની ધારણા છે. જોકે વોલ્યુમ વાર્ષિક ધોરણે 2.8-3.0%......