નવી દિલ્હી, તા. 8 અૉગસ્ટ
જુલાઈમાં ભારતની રશિયામાંથી થતી ક્રૂડ તેલની આયાત 24 ટકા ઘટી હતી. ખાનગી રિફાઈનરી કરતાં સરકારની માલિકીની રિફાઈનરોની આયાત વધુ ઘટી છે. ભારતીય રિફાઈનરો હવે અમેરિકાનું ડબ્લ્યુટીઆઈ તેલ અને પશ્ચિમ એશિયાના તેલની ખરીદી
વધારી રહ્યા છે. જાળવણી અને સમારકામ માટે પ્લાન્ટ બંધ રખાવાથી અને ભૂરાજકીય…..