• રવિવાર, 05 એપ્રિલ, 2026

અમદાવાદમાં સાબરમતી નદી ઉપર બુલેટ ટ્રેન માટે 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 8 અૉગસ્ટ

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની માળખાગત સુવિધાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમદાવાદ સાબરમતી નદીની ઉપર  અત્યાધુનિક પુલ ઉપરના કામની પ્રગતિની સમીક્ષા તાજેતરમાં કરવામાં આવી હતી. આ પૂલ 12 મજલાની ઇમારત જેટલો ઉંચો છે. હાઈ સ્પીડ રેલ કોરિડોર દ્વારા મળેલી માહિતી પ્રમાણે અમદાવાદ-સાબરમતી નદી….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.