• શુક્રવાર, 10 જુલાઈ, 2026

આંતરરાષ્ટ્રીય બજારમાં તાંબાની ચાલ આ સપ્તાહે નક્કી થશે

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. 8 અૉગસ્ટ

ટ્રમ્પ ટેરિફના ધડાકા પછી તાંબા બજારને સ્થિર થતા થોડી વાર લાગશે. અમેરિકાએ માત્ર અર્ધતૈયાર તાંબા પર જકાતવધારો કર્યા બાદ ગત સપ્તાહે લંડન મેટલ એક્સચેન્જ પર ભાવ ઘટ્યા હતા. કોમર્ઝ્બેંકે એક નોંધમાં કહ્યું હતું કે આનાથી બજારમાં એવો સંદેશ ગયો હતો કે અમેરિકન કોમેક્સમાં થયેલો માલભરાવો પાછો અદ્રશ્ય થઇ….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.