• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

‘અમેરિકાની તોતિંગ જકાત સામે ટેક્સ્ટાઇલ ઉદ્યોગને રાહત આપો’

10 ટકા નિકાસ પ્રોત્સાહન ઉપરાંત નવી બજારો શોધવામાં મદદ જરૂરી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 19 અૉગસ્ટ

અમેરિકાએ ભારતમાંથી આયાત થતી ચીજો પર 25 ટકા જકાતનો અમલ કરી દીધો છે. રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો વધુ 25 ટકા જકાત લાગશે. ટ્રમ્પની ધમકી પછી ટેક્સટાઇલ અને ખાસ કરીને કાપડ ઉદ્યોગ ભારે ચિંતામાં સરી પડ્યો છે. ઘણા નિકાસકારોને પોતાના કામકાજ બંધ કરવાની ફરજ પડી શકે…..

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.