• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ખાતર, રેર અર્થ મૅગ્નેઁટ અને ટનલ બૉરિંગ મશીનો ભારતને પૂરાં પાડવા ચીનની ખાતરી

એજન્સીસ

નવી દિલ્હી, તા. 19 અૉગસ્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે ચીનના વિદેશપ્રધાન વાંગ યીને મળ્યા હતા એ બાબતે વિદેશ મંત્રાલયે સમર્થન આપ્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષમાં વાંગ યીની  ભારતની આ સૌપ્રથમ મુલાકાત છે અને તણાવપૂર્ણ સંબંધો હળવા બનાવવા બંને દેશો દ્વારા નવેસરથી પ્રયાસો વચ્ચે તેમની મુલાકાત થઈ…..

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.