• સોમવાર, 30 માર્ચ, 2026

ગુજરાત તાંબાના ઉત્પાદનનું મથક બની રહ્યું છે

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 26 અૉગસ્ટ

કોપર ઓરનો જથ્થો મળી આવે તેવા સંસાધનો ખૂબ જ મર્યાદિત હોવા છતાં ગુજરાત દેશમાં કોપર ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી બનવા જઇ રહ્યું છે. હિન્દાલકો દ્વારા દહેજમાં અને અદાણી દ્વારા મુંદ્રામાં કોપર ઉત્પાદન માટે મોટું રોકાણ કરવામાં આવ્યું છે. હિન્દાલ્કોનું દહેજ યુનિટ 1998માં શરૂ થયું હતું, જ્યારે અદાણીનું મુંદ્રામાં 2024માં યુનિટ શરૂ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.