રોકાણકારોની રૂા. 5.41 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા.
26 અૉગસ્ટ
અમેરિકાએ ભારતીય
માલસામાનની આયાત ઉપર વધારાની 25 ટકા જકાત નાખવા બાબતની ડ્રાફ્ટ નોટિસ આપતાં સેન્સેક્ષ
અને નિફ્ટી 1 ટકાથી વધુ ઘટયા હતા. સેન્સેક્ષ 849.37 પૉઇન્ટ્સ (1.04 ટકા) ઘટીને
80,786.50 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 255.70 પૉઇન્ટ્સ (1.02 ટકા) ઘટીને
24,712.05 પૉઇન્ટ્સ ઉપર.....