• બુધવાર, 11 નવેમ્બર, 2026

ટ્રમ્પ દવા ઉપર 200 ટકા જકાત નાખવાની તૈયારીમાં

ફાર્મા ઉદ્યોગ યુકે, રશિયા, નેધરલૅન્ડ અને બ્રાઝિલની બજારો વિકસાવશે

એજન્સીસ

વૉશિંગ્ટન, તા. 2 સપ્ટેમ્બર

ટ્રમ્પ વહીવટીતંત્રે આયાતી દવાઓ ઉપર 200 ટકા સુધીની ઊંચી આયાત જકાત લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રમુખ ટ્રમ્પ ટેરિફ સતત વધારી રહ્યા છે અને તેમણે ઊંચી જકાત માટે અૉટો અને સ્ટીલથી લઈને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોને મુખ્ય લક્ષ્ય બનાવ્યાં છે. અમેરિકામાં દાયકાઓ સુધી અનેક દવાઓની આયાત જકાતમુક્ત રહી.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.