અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 5 સપ્ટેમ્બર
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગોલ્ડન જ્યુબિલિ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણક્ષેત્રે પ્રતિભાશાળી અને સંશોધન કાર્યમાં અગ્રેસર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે પીએચ.ડી. કરી રહેલા બે વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણ-ત્રણ લાખની સ્કોલરશિપ.....