મોટી સંખ્યામાં મહિલાઓને રોજગારી આપતા ક્ષેત્રે કામકાજ વધ્યું
અમારા પ્રતિનિધિ
તરફથી
સુરત, તા. 9 સપ્ટેમ્બર
ગાર્મેન્ટસની
માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે ફક્ત તૈયાર વસ્ત્રો જ નહીં પરંતુ તે સાથે
જોડાયેલા સહાયક વેપારમાં પણ ભારે ચમક આવી છે. વિશેષ કરીનેસાડી અને ડ્રેસ પર સ્ટોન તથા
ટીકી ચોંટાડવાના કામકાજમાં હાલ સારી એવી તેજી નોંધાઈ છે. તહેવારો શરૂ થતાં આ કામ બમણી
ગતિએ આગ.....