સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિના કારણે ફુગાવો વધવાની આશંકા
એજન્સીસ
નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર
દેશમાં અૉગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો માસિક
ધોરણે ઉછળીને 2.07 ટકા થયો હતો, જે જુલાઈ માસમાં 1.55 ટકા હતો. ઊંચા પાયાની અસર ઘટવાના
કારણે અૉગસ્ટમાં રિટેલ ફુગાવો અથવા મોંઘવારીમાં વધારો થયો હોવાનું આજે જાહેર કરવામાં
આવેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં…..