• મંગળવાર, 18 જૂન, 2024

કેરળમાં નૈઋત્યના ચોમાસાનું 3-4 દિવસમાં આગમન

એજન્સીસ     

નવી દિલ્હી, તા. 28 મે 

આગામી 3-4 દિવસોમાં કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થાય તે માટે અનુકૂળ સ્થિતિ છે એમ ઈન્ડિયા મિટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) મંગળવારે જણાવ્યું હતું. લોકોને સખત ગરમીમાં રાહત મળશે. કારણ કે આઈએમડીએ જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં 30 મેથી ગરમીનું.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.