• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

મગફળી ટેકાના ભાવે વેચવા ખેડૂતોનો ધસારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 16 સપ્ટેમ્બર

મગફળીનું સળંગ બીજા વર્ષે રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાના અણસાર મળી રહ્યા છે. ખેડૂતો પણ બમ્પર ઉત્પાદન પામી જતા હવે લઘુત્તમ ટેકાના ભાવથી સરકારને મગફળી વેચવા માટે લાઇનો લાગે છે. રાજ્યના વિવિધ વીસીઇ સેન્ટરો પર ખેડૂતો જબરજસ્ત ઘસારો કરી રહ્યા હોય મંગળવારે મોડી સાંજ સુધીમાં ઐતિહાસિક 9 લાખ ખેડૂતોએ….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.