• રવિવાર, 12 જુલાઈ, 2026

ઇલેક્ટ્રિક વાહનો દોડતાં થાય તે માટે સુરતમાં ખાસ નીતિ

સુરતને પ્રદૂષણમુક્ત કરવા અને ઈ-મોબિલિટીમાં આગળ લાવવાની રણનીતિ 

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 19 સપ્ટેમ્બર

પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા અને ઈ-મોબિલિટીમાં દેશભરમાં અગ્રણી શહેર બનાવવા સુરત મહાનગરપાલિકાએ દેશની પ્રથમ ગ્રીન વ્હીકલ પોલિસી-2025 તૈયાર કરી છે. જળશક્તિપ્રધાન સી.આર.પાટીલે તેની શરૂઆત કરાવી છે. નીતિ હેઠળ પ્રદૂષણ ઘટાડાશે. ભારતમાં પહેલીવાર પ્રદુષણ ઘટાડવા ઇલેક્ટ્રિક.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.