• મંગળવાર, 28 એપ્રિલ, 2026

નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડે તેવી શક્યતા

આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી 

અમારા પ્રતિનિધ તરફથી 

અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર

ગુજરાતમાં ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.