• સોમવાર, 16 નવેમ્બર, 2026

સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ ઉદ્યોગમાં જીએસટીની હજુ કેટલીક વિસંગતિ

ઉદ્યોગ એક થશે તો ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર બની શકશે : શૈલેશ શાહ 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 19 સપ્ટેમ્બર 

સ્ટેઇનલેસ સ્ટીલ ઉત્પાદકોને સંબોધતા ઓલ ઈન્ડિયા સ્ટેઇલેસ સ્ટીલ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ શૈલેષ શાહે જણાવ્યું હતું કે એક ઉદ્યોગ, એક અવાજ, એક ભવિષ્ય - આ સૂત્ર ઉદ્યોગના વિકાસ માટે માર્ગદર્શક સિદ્ધાંત સાબિત થશે. તેમણે હાલમાં ઘરઆંગણે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ઉથલપાથલો વચ્ચે ઉદ્યોગ અને.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.