• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

હિન્ડનબર્ગ કેસમાં અદાણીને સેબી દ્વારા ક્લીન ચિટ

જોકે કેટલાક આક્ષેપો હજી તપાસ હેઠળ

મુંબઈ, તા. 19 સપ્ટેમ્બર 

અદાણી ગ્રુપ માટે એક ભારે રાહતદાયક પગલામાં સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી)એ ગુરુવારે (હવે નિક્રિય) અમેરિકન શૉર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપ ઉપર કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. સેબી હજી પણ અદાણી ગ્રુપ સામેના કેટલાક આરોપોની તપાસ કરી રહી.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.