• રવિવાર, 22 માર્ચ, 2026

સરકાર બીજા છમાસિક ગાળામાં રૂા. 6.77 લાખ કરોડનું કરજ ઉપાડશે

એજન્સીઝ

નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર

 આ નાણાકીય વર્ષના દ્વિતીય છ માસિક ગાળામાં ડેટેડ સિક્યુરિટીઝ મારફત રૂા. 6.77 લાખ કરોડનું કરજ કેન્દ્ર સરકાર ઉપાડે તેવી શક્યતા છે. આ રૂા. 6.77 લાખ કરોડ પૈકી 10,000 કરોડ રૂપિયાની રકમ સોવરિન ગ્રીન બોન્ડ દ્વારા મેળવાશે, એમ કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું. 2026ના નાણાકીય વર્ષના દ્વિતીય છ માસિક ગાળામાં.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.