• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

સૌરાષ્ટ્રમાં કપાસની નવી આવક દોઢ લાખ મણ સુધી પહોંચી

વાવેતરમાં ઘટાડો થવા છતાં ઉત્પાદન જળવાવાની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 સપ્ટેમ્બર

કપાસના નબળા વાવેતર છતાં ઉત્પાદન વધવાની ચર્ચા વચ્ચે અત્યારે ગુજરાતમાં નવા માલની આવક ઝડપભેર વધવા લાગી છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ આવક દોઢેક લાખ મણ સુધી પહોંચી ચૂકી છે. જે વરસાદી માહોલમાં બે દિવસથી થોડી વિલંબમાં પડી છે. જોકે ફરીથી તાપ પડવા લાગશે એટલે આવકનો ગ્રાફ ઉંચે ચડવા લાગશે. ગુજરાતમાં ચાલુ વર્ષે કપાસનું વાવેતરગયા…..

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.