પેપર અને બુક્સ માટે પાંચ ટકા યુનિફૉર્મ જીએસટીની માગણી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ,
તા. 30 સપ્ટેમ્બર
ગુડસ અને
સર્વિસીસ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલે તાજેતરમાં બુક્સ અને નોટબુક પરના જીએસટીના દર
ઘટાડી શૂન્ય કર્યા છે, પણ પેપર અને પેપર બોર્ડ પરના જીએસટી દર 12 ટકાથી વધારી 18 ટકા કર્યા છે. આ વિસંગતિના કારણે ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરની
સમસ્યા સર્જાઈ છે. પરિણામે ઉત્પાદન ખર્ચ વધી જવાની અને કાયદાના અનુપાલનમાં ઘણી…..