અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
3 અૉક્ટોબર
સરકાર દ્વારા
ખેડૂતો પાસેથી એમએસપીહેઠળ ખરીદવામાં આવતી મગફળીના જથ્થામાં ઘટાડો કરવાને બદલે વધારો
કરવા જસદણ યાર્ડના પદાધિકારીઓ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. જસદણ માર્કાટિંગ
યાર્ડના ચેરમેન રમેશભાઈ હિરપરા સહિતનાએ કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગયા વર્ષે દરેક
ખેડૂત પાસેથી 200 મણ….