ચાલુ સપ્તાહમાં વેપારીઓને ફૂટવેરનું વેચાણ સુધરવાની આશા
અમારા પ્રતિનિધિ
તરફથી
સુરત, તા. 14
ઓક્ટોબર
દિવાળી પૂર્વે સામાન્ય રીતે તૈયાર પરિધાન, ઘર સજાવટની ચીજવસ્તુઓ, ફૂટવેર સહિતની ચીજવસ્તુઓના વેચાણમાં સુધારો જોવા મળે છે. પરંતુ હજુ સુધી પગરખાં બજારમાં ગ્રાહકોની જે હાજરી જોવા મળવી જોઈએ તે નથી. આ પાછળ એકથી વધુ કારણો......