• શનિવાર, 30 મે, 2026

દિવાળીએ ચોપડાપૂજન માટેની સ્ટેશનરીનું વેચાણ 10 ટકા ઘટ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 17 અૉક્ટોબર

વેપારીઓ દિવાળીએ પરંપરાગત લક્ષ્મી પૂજન અને ધંધાના ચોપડાનું પુજન કરતા હોય છે. આ માટે દર વર્ષે વેપારીઓ ચોપડાની ખરીદી કરે છે. પરંતુ પાછલા વર્ષોમાં ડિજિટલાઇઝેશન વધતાં પરંપરાગત ચોપડાની ખરીદી પર મોટી.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.