• ગુરુવાર, 23 ઑક્ટોબર, 2025

જપાન-કોરિયા સાથેના વેપાર કરારથી નિકાસને બદલે આયાત વધી છે : પીયૂષ ગોયલ

નવી દિલ્હી, તા. 20 અૉક્ટોબર

જપાન અને દક્ષિણ કોરિયા સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (એફટીએ) થયા હોવા છતાં ભારતીય નિકાસકારોને આ બન્ને દેશોમાં માલસામાન મોકલાવવામાં વિવિધ તકલીફોનો સામનો કરવો પડે છે, એમ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. એસોસિયેટેડ ચેમ્બર્સ અૉફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી અૉફ ઇન્ડિયા (એસોકેમ)ની વાર્ષિક.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.