ખ્યાતિ જોશી
સુરત, તા. 28 અૉક્ટોબર
દિવાળી બાદ વેકેશનના માહોલ વચ્ચે મેઘરાજાએ ફરી એક વખત પોતાના રૌદ્ર રૂપના દર્શન લોકોને કરાવ્યા હતા. ભારે માત્રામાં કમોસમી વરસાદ પડતા જગતના તાતની ચિંતા વધી છે. પવનના કારણે ખેતરમાં ડાંગરના ઊભા પાકને અને કપાયેલા સુકાવવા મુકેલા......