આજથી નવી આયાત ડ્યૂટીનો અમલ, સરકારી તિજોરીની આવક વધશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
31 અૉક્ટોબર
દેશમાં પીળા વટાણાની
સતત વધી રહેલી આયાતથી પરેશાન ભારતના કઠોળના વ્યાપારીઓએ આયાત ડ્યૂટી લાદવા કરેલી ભલામણને
કેન્દ્ર સરકારે માન્ય રાખીને પીળા વટાણાની આયાત ઉપર 30 ટકા આયાત ડ્યૂટી લગાવી છે. આ
ડ્યૂટીનો અમલ આગામી પહેલી નવેમ્બરથી બનનારા
નવાં બિલો ઉપર લાગૂ થશે. આ નિર્ણયથી ખેડૂતો, સરકાર અને વ્યપારી મંડળ…..