એજન્સીસ
મુંબઈ, તા. 4 નવેમ્બર
તાતા ટ્રસ્ટ્સ બોર્ડ સાથેના સંબંધોમાં તંગદિલી હળવી કરવાના સંકેત
રૂપે તેના ભૂતપૂર્વ ટ્રસ્ટી મેહલી મિત્રીએ આજે બોર્ડના અધ્યક્ષ નોએલ તાતાને એક પત્ર
લખીને સુલેહ કરવાની અને અટકળભર્યા અખબારી અહેવાલોનો અંત આણવાની તૈયારી બતાવી હતી. તાતા
ટ્રસ્ટના બોર્ડમાંથી બહુમતી મતદાન દ્વારા દૂર કરાયેલા મેહલી મિત્રીએ.....