એજન્સીસ
નવી દિલ્હી, તા. 4 નવેમ્બર
યુએસની ટ્રમ્પ સરકારે ભારત ઉપર લાદેલા પચાસ ટકા ટેરિફથી અસરગ્રસ્ત
થયેલા સ્થાનિક ટેક્સ્ટાઇલ્સ-ગાર્મેન્ટ ઉદ્યોગે સરકાર પાસે કેટલાક નાણાકીય અને નીતિવિષયક
પગલાંઓની માગણી કરી છે. આ માગણીઓમાં નવા એકમો માટે કરવેરામાં છૂટછાટ, ઘસારા સામે વળતર અલાવન્સ, વ્યાજ સબસિડી અને મહત્ત્વની સ્કીમોનું.....