• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

અૉનલાઇન ગેમિંગ કાયદાને પડકારતી અરજીઓ વિશે કેન્દ્ર વિગતે જવાબ નોંધાવે : સુપ્રીમ કોર્ટ

પીટીઆઈ

નવી દિલ્હી, તા. 4 નવેમ્બર

સુપ્રીમ કોર્ટે અૉનલાઇન મની ગેમ્સ ઉપર અને  બૅન્કિંગ સર્વિસિસ તથા તેને સંબંધિત જાહેરખબર ઉપર પ્રતિબંધ મૂકતા અૉનલાઇન ગેમિંગ કાયદાને પડકારી કરાયેલી અરજીઓ વિશે કેન્દ્રને વિગતે જવાબ નોંધાવવા મંગળવારે જણાવ્યું હતું. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેંચને જણાવાયું હતું કે અરજીઓમાં.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.