એજન્સીસ
નવી દિલ્હી, તા. 4 નવેમ્બર
ચીન અને અન્ય દેશોમાંથી માલસામાનની આયાત માટે પેન્ડિંગ અરજીઓને
ઝડપથી મંજૂરી આપવાની સરકારની યોજના છે જે બીજિંગ સાથે વ્યાપાર તંગદિલી હળવી બનાવવાનો
સંભવિત સંકેત આપે છે. ડેવલપમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)
દ્વારા ફોરેન મેન્યુફેકચર સર્ટિફિકેશન માટે કંપની દીઠ.....